250+ પ (P) પરથી નામ ગર્લ 2026 | Baby Girls Names From P

⭐ 5 Star E-Book

હિન્દુ બેબી નામો

Gujarati Baby Names Ebook

માત્ર ₹25 માં બુક મેળવો
12 રાશિ પ્રમાણે યુનિક, આધુનિક અને અર્થપૂર્ણ નામો

📥 E-Book Download કરો
200+ પ (P) પરથી નામ ગર્લ | Baby Girls Names From P

પ પરથી નામ ધરાવતી છોકરીઓ સામાન્ય રીતે ખૂબ જ વ્યક્તિત્વશાળી, બુદ્ધિશાળી અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. આ અક્ષરથી શરૂ થતી છોકરીઓમાં એક અનોખી આકર્ષણ શક્તિ જોવા મળે છે.

આવી છોકરીઓ પોતાની લાગણીઓને સમજવા અને વ્યક્ત કરવા બંનેમાં પારંગત હોય છે. તેઓ સંવેદનશીલ હોવા છતાં તર્ક શક્તિશાળી હોય છે. એટલે કોઈપણ નિર્ણય લેતા પહેલા દરેક દિશામાં વિચાર કરી લે છે.

પ પરથી નામ ધરાવતી છોકરીઓમાં એક પ્રકારની સાહસિકતા અને ઉત્સાહ હોય છે; તેઓ જીવનમાં નવી વસ્તુઓ શીખવા અને અજમાવવા તૈયાર રહે છે. એ લોકોને ખુશ રાખવા પ્રયત્ન કરે છે, પરંતુ પોતાની સ્વતંત્રતા અને અભિપ્રાય પર અડગ રહે છે.

250+ પ (P) પરથી નામ ગર્લ 2026

તેઓ પ્રેમ અને મિત્રતામાં વિશ્વાસુ હોય છે, પણ કોઈ તેમનો વિશ્વાસ તોડે તો ફરીથી એ જ સંબંધમાં ઉતરવું મુશ્કેલ બને છે. તેઓને કળા, સંગીત, અને સર્જનાત્મક કાર્યમાં ખાસ રસ હોય છે.

અમે અહીં કન્યા રાશિના પ અક્ષર પરથી શુરુ થતા છોકરીઓના અવનવા નામની એક યાદી બનાવેલી છે, જે નીચે અનુસાર છે.

(1) પ પરથી છોકરીઓના નામ

સામાજિક જીવનમાં પણ ‘પ’ પરથી નામ ધરાવતી છોકરીઓ સૌમ્ય પરંતુ અસરકારક ઉપસ્થિતિ ધરાવે છે. તેઓ સંયમપૂર્વક બોલે છે, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે પોતાની વાત દૃઢતાથી રજૂ કરે છે. તેમના વ્યક્તિત્વમાં એક સૌમ્યતા હોય છે.

⭐ 5 Star E-Book

હિન્દુ બેબી નામો

Gujarati Baby Names Ebook

માત્ર ₹25 માં બુક મેળવો
12 રાશિ પ્રમાણે યુનિક, આધુનિક અને અર્થપૂર્ણ નામો

📥 E-Book Download કરો
ગુજરાતી નામEnglishઅર્થ
પ્રાચીPrachiપૂર્વ દિશા
પ્રિયાPriyaપ્રિય
પૂજાPoojaઆરાધના
પલકPalakપોપચા
પારૂલParulફૂલ
પ્રિયંકાPriyankaપ્રિય
પદ્માPadmaકમળ
પ્રજ્ઞાPrajnaજ્ઞાન
પરીPariપરી
પાયલPayalપાયલ
પૂર્વીPoorviપૂર્વ
પ્રતિભાPratibhaપ્રતિભા
પૂર્ણિમાPurnimaપૂર્ણચંદ્ર
પલ્લવીPallaviનવી કોપલ
પ્રણિતાPranitaનમ્ર
પૂજિતાPoojitaપૂજનીય
પરીણાParinaપરિપૂર્ણ
પ્રિયલPriyalપ્રિય
પંખીPankhiપક્ષી
પ્રિતિPritiપ્રેમ
પદ્મિનીPadminiકમળ
પરિણીતાParinitaપરણેલી
પીહુPihuમીઠો સ્વર
પ્રણવીPranaviઓમકાર
પૂર્વાPoorvaપૂર્વ
પ્રિયદાPriyadaપ્રિય
પાખીPakhiપક્ષી
પૂજનાPoojnaપૂજન
પ્રિયલીPriyaliપ્રિય
પરિકાParikaપરી જેવી
પ્રાગતિPragatiપ્રગતિ
પિયલPiyalવૃક્ષ
પ્રિયંશીPriyanshiપ્રિય અંશ
પુષ્પાPushpaફૂલ
પ્રિયાલPriyalપ્રિય
પરણાParnaપાન
પ્રિયમPriyamપ્રિય
પ્રાર્થનાPrarthanaપ્રાર્થના
પાર્થવીParthviપૃથ્વી
પૂર્વિકાPoorvikaપૂર્વ
પ્રિયતાPriyataપ્રેમ
પ્રિયંગાPriyangaપ્રિય
પૂર્વજાPoorvajaપહેલી
પ્રગ્યાPragyaબુદ્ધિ
પરિધિParidhiસીમા
પૂર્ણાPoornaસંપૂર્ણ
પ્રિયશાPriyashaપ્રિય
પાર્શ્વીParshviબાજુ
પ્રિયાંશીPriyanshiપ્રિય
પરિષાParishaપરી જેવી
પ્રાણિકાPranikaજીવન
પરવીParviપર્વત
પ્રિયંશુPriyanshuપ્રિય
પ્રાણવીPranviદેવી
પરિસાParisaપરી જેવી

(2) Baby Girls Names From P

પ પરથી નામ ધરાવતી છોકરીઓનું વ્યક્તિત્વ માત્ર સુંદરતા કે બુદ્ધિ સુધી સીમિત નથી. તેઓ જીવનને ઊંડાણપૂર્વક સમજવાની શક્તિ ધરાવે છે. એવી છોકરીઓમાં એક પ્રાકૃતિક આભા હોય છે જે તેમને ભીડમાંથી અલગ બનાવે છે.

ગુજરાતી નામEnglishઅર્થ
પ્રણયાPranayaપ્રેમ
પુષ્પિતાPushpitaફૂલેલી
પ્રિયંશિકાPriyanshikaપ્રિય અંશ
પરિજાતParijatફૂલ
પ્રિયંકીPriyankiપ્રિય
પરમિતાParamitaશ્રેષ્ઠ
પ્રણતાPranataનમ્ર
પીયુષાPiyushaઅમૃત
પ્રિયદર્શિનીPriyadarshiniસુંદર
પરીષિતાParishitaસુશોભિત
પ્રાંજલીPranjaliસરળ
પવિત્રાPavitraપવિત્ર
પ્રિયાશાPriyashaપ્રિય
પુલકિતાPulkitaખુશ
પ્રેરણાPreranaપ્રેરણા
પરિષ્માParishmaકાન્તિ
પ્રશાંતીPrashantiશાંતિ
પયોજાPayojaકમળ
પ્રિયમયીPriyamayiપ્રેમમય
પદ્મજાPadmajaકમળ
પ્રણાલીPranaliપ્રણાલી
પરિમાParimaશ્રેષ્ઠ
પ્રિયંકાPriyankaપ્રિય
પૌલોમીPaulomiદુર્ગા
પ્રગ્ન્યાPragnyaજ્ઞાની
પલકીPalakiપોપચા
પ્રભાવીPrabhaviપ્રભાવશાળી
પુષ્કલાPushkalaસમૃદ્ધ
પ્રિયંશુલાPriyanshulaપ્રિય
પર્ણિકાParnikaપાન
પ્રભાતીPrabhatiપ્રભાત
પરિસ્માParismaકાન્તિ
પ્રકૃતિPrakritiપ્રકૃતિ
પૂર્વિતાPoorvitaપૂર્વ
પ્રિયાંકિતાPriyankitaપ્રિય
પરિતોષાParitoshaસંતોષ
પ્રભાPrabhaપ્રકાશ
પુષ્પાંજલિPushpanjaliફૂલ
પ્રણિધિPranidhiધ્યાન
પરિહિતાParihitaહિતકારી
પ્રણયિનીPranayiniપ્રેમી
પદ્મવતીPadmavatiકમળ
પ્રશાસ્તિPrashastiપ્રશંસા
પુષ્પિકાPushpikaફૂલ
પ્રણામીPranamiનમ્ર
પરિમલParimalસુગંધ
પ્રગતિકાPragatikaપ્રગતિ
પરિસ્તાParistaપરી
પ્રતીષાPratishaપ્રતીક્ષા
પવનાPavanaપવિત્ર
પ્રિયલતાPriyalataપ્રિય
પદ્માક્ષીPadmakshiકમળ આંખ
પ્રણયીPranayiપ્રેમી
પરિશાParishaપરી
પ્રગલ્ભાPragalbhaઆત્મવિશ્વાસી

(3) પ પરથી ગુજરાતી નામ ફોર ગર્લ

પોતાની દીકરીનું નામ પ અક્ષર પરથી રાખવું એ એક સારો નિર્ણય છે. આ નિર્ણયમાં નીચે જણાવેલા નામો તમારી સહાયતા કરી શકે છે.

ગુજરાતી નામEnglish Nameનામનો અર્થ
પાવિકાPavikaપવિત્ર અને શુદ્ધ
પાર્શ્વીParshviસમૃદ્ધિ અને શુભતા
પંખુડીPankhudiફૂલની પાંખડી
પાર્નિકાParnikaનાનું પાન
પદ્મિકાPadmikaકમળ જેવી સુંદર
પાવનીPavaniપવિત્ર કરનારી
પારુલીParuliસુંદર અને કોમળ
પિહિકાPihikaમધુર અવાજવાળી
પર્વિકાParvikaપર્વત જેવી મજબૂત
પેહલીPehliપ્રથમ, અનોખી
પંખીPankhiપક્ષી, સ્વતંત્ર
પલ્લવીPallaviનવી કૂંપળ
પવિશાPavishaતેજસ્વી અને પવિત્ર
પારિજાParijaસ્વર્ગીય ફૂલ
પિહુPihuમધુર ચહકાટ
પાવિકાPaavikaધર્મપરાયણ
પદ્મિનીPadminiકમળોથી ભરેલી
પર્ણાParnaપાન, હરિયાળી
પાવ્યાPavyaપ્રશંસનીય
પાર્વિતાParvitaપવિત્રતા ધરાવનારી
પલકPalakઆંખની પાંપણ
પલવીPalviનવી વૃદ્ધિ
પિનાલીPinaliસુંદર અને નાજુક
પ્રાંશીPranshiજીવનથી ભરપૂર
પ્રગ્નાPragnaબુદ્ધિ, જ્ઞાન
પ્રેરણાPrernaપ્રોત્સાહન, પ્રેરણા
પ્રાક્ષીPrakshiદિવ્ય દ્રષ્ટિવાળી
પ્રાંજલીPranjaliનમ્રતાપૂર્વક અર્પણ કરનારી
પ્રકૃતિPrakrutiકુદરત
પ્રાથનાPrathanaપ્રાર્થના
પ્રિયાંશીPriyanshiપ્રિય ભાગ
પ્રીતિPritiપ્રેમ, લાગણી
પ્રણિતાPranitaમાર્ગદર્શિત
પ્રતિક્ષાPratikshaરાહ જોવી
પ્રણવીPranviપવિત્ર ધ્વનિ ‘ૐ’ સાથે જોડાયેલ
પ્રાંશિકાPranshikaજીવનશક્તિથી ભરેલી
પ્રિશાPrishaઈશ્વરની ભેટ
પ્રિયાPriyaપ્રિય, વહાલી
પ્રાવિકાPravikaઅનોખી અને બુદ્ધિશાળી
પ્રગતિPragatiવિકાસ, આગળ વધવું
પેહુPehuમીઠો અવાજ
પાવિશીPavishiપવિત્રતા ધરાવનારી
પ્રાંવીPranviઉર્જા અને જીવન
પ્રાવ્યાPravyaશ્રેષ્ઠ અને ઉત્તમ
પ્રત્યાPratyaવિશ્વાસ અને આશા
પદ્મજાPadmajaકમળમાંથી જન્મેલી
પ્રતિકાPratikaપ્રતીક, નિશાની
પ્રાશીPrashiપ્રેમાળ અને મીઠી
પ્રિયાલીPriyaliસૌની પ્રિય
પલાશીPalashiફૂલ જેવી સુંદર

નોંધ: આ યાદીમાં આધુનિક, સરળ, યુનિક અને ટ્રેન્ડિંગ ગુજરાતી છોકરીઓના નામો સામેલ કરવામાં આવ્યા છે. જેમાં “પ” અક્ષરથી શરૂ થતા નામો અને તેમના સુંદર અર્થો આપવામાં આવ્યા છે.

પ પરથી નામ ધરાવતી છોકરીઓની વિશેષતા

તેઓ પોતાની લાગણીઓને છુપાવી શકતી નથી, પણ એ લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરતી વખતે એટલી નાજુકતા દાખવે છે કે સાંભળનારને પણ તેમની વાતમાં એક શાંતિનો અહેસાસ થાય છે.

વ્યક્તિત્વ અને સ્વભાવ

  • “પ” પરથી નામ ધરાવતી છોકરીઓ સામાન્ય રીતે શાંત, વિચારશીલ અને નમ્ર સ્વભાવની હોય છે.
  • તે લોકો મહેનતુ અને જવાબદાર હોય છે પોતાનું કામ પૂરેપૂરૂં દિલથી કરે છે.
  • તેઓને સૌંદર્ય અને કળા પ્રત્યે ખાસ લગાવ હોય છે.
  • સંગીત, નૃત્ય, ચિત્રકલા વગેરેમાં રસ ધરાવે છે.
  • ઘણી વાર ભાવુક પણ હોય છે, સંબંધોમાં ખૂબ લાગણીશીલ અને વિશ્વાસપાત્ર હોય છે.

વ્યવહાર અને સંબંધો

  • મિત્રો અને પરિવાર સાથે ખૂબ વફાદાર રહે છે.
  • ક્યારેક પોતાની લાગણીઓને વ્યક્ત કરવામાં થોડું સંકોચ અનુભવે છે.
  • સંબંધોમાં શાંતિ અને સમરસતા ઇચ્છે છે, ઝઘડા અને વિવાદોથી દૂર રહે છે.

કારકિર્દી અને જીવન

  • તેઓને એવી કારકિર્દી ગમે છે જ્યાં સર્જનાત્મકતા અથવા સેવા ભાવ હોય.
  • જેમ કે શિક્ષણ, આરોગ્ય, કલા, અથવા સામાજિક કાર્ય.
  • નિર્ણયો લેતા પહેલાં સારી રીતે વિચાર કરે છે, તેથી તકેદાર અને બુદ્ધિશાળી કહેવાય છે.

તેમના સ્વભાવમાં ધીરજ અને દયાળુપણું બંને જોવા મળે છે. તેઓ બીજાના દુઃખમાં સહાનુભૂતિ દર્શાવે છે અને મુશ્કેલીમાં પણ હંમેશા હાસ્ય રાખે છે. મિત્રતામાં ખૂબ જ વફાદાર હોય છે, અને સંબંધોમાં ભાવનાત્મક જોડાણને સૌથી વધુ મહત્વ આપે છે.

આશા કરુ છુ પ પરથી છોકરીઓના નામ વિશેની તમામ જાણકારી સારી રીતે દર્શાવી શકી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી પહોંચાડવા પણ વિનંતી.

VAHLI DIKRI
Hindu Baby Names 👶
✨ DAILY UPDATES

તમારા બાળક માટે સુંદર નામ શોધો

યુનિક, અર્થસભર અને હિંદુ બેબી નામોની નવી અપડેટ્સ હવે સીધી WhatsApp પર મેળવો.

👧 છોકરીઓના નામ
👦 છોકરાઓના નામ
🪔 રાશિ પ્રમાણે નામ
📖 નામનો અર્થ
Join WhatsApp Channel
✓ Free to Join 🔔 Get New Updates 💜 Vahli Dikri
We will be happy to hear your thoughts

Leave a reply

Vahli Dikri
Logo